![1St banner](https://i0.wp.com/www.chavdaparivar.org/wp-content/plugins/revslider/public/assets/assets/dummy.png?resize=980%2C479)
![2Nd Banner](https://i0.wp.com/www.chavdaparivar.org/wp-content/plugins/revslider/public/assets/assets/dummy.png?resize=980%2C653)
![3Rd Banner](https://i0.wp.com/www.chavdaparivar.org/wp-content/plugins/revslider/public/assets/assets/dummy.png?resize=980%2C644)
![4Th Banner](https://i0.wp.com/www.chavdaparivar.org/wp-content/plugins/revslider/public/assets/assets/dummy.png?resize=980%2C653)
![home-about home-about](https://i0.wp.com/www.chavdaparivar.org/wp-content/uploads/2021/07/home-about.png?fit=600%2C500&ssl=1)
Chavda Parivar
શુભ ! લાભ !
|| શ્રી ગણેશાય નમઃ ||
|| જય માતાજી ||
વિક્રમ સંવત ૧૩૧૩, પાટણ
વંશજ – વનરાજ ચાવડા
સમાજમાં બધા ઇતિહાસ પુસ્તક રૂપે લખાતા નથી અમુક દંતકથા રૂપે પણ હોય છે . અને ૧૫૦ કે ૨૦૦ વર્ષ પહેલા સાધન – સગવડ અને અક્ષરજ્ઞાન ખુબ ઓછા હતા . એટલે પેઢી – દર પેઢી દંતોકિત રૂપે ઇતિહાસ જળવાયેલો રહે છે . દાદા એના પૌત્રને કહેતા અને પૌત્ર સમય જતા દાદા બને એટલે એના પૌત્રને કહેતા આમ ભૂતકાળ નો ઇતિહાસ ચાલ્યો આવે છે .
51 Shakti Pith
![](https://i0.wp.com/www.chavdaparivar.org/wp-content/uploads/2021/07/home-pith-01.png?fit=410%2C270&ssl=1)
ત્રિપુરસુંદરી શક્તિપીઠ
ત્રિપુરસુંદરી શક્તિપીઠ ત્રિપુરા પણ ભારતના પૂર્વ ભાગ નું એક રાજ્ય છે. અહીંયા ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી નું ભવ્ય મંદિર છે. તેમના જ નામ પર થી આ રાજ્ય નું નામ ત્રિપુરા પડ્યું છે.
![](https://i0.wp.com/www.chavdaparivar.org/wp-content/uploads/2021/07/home-pith-02.png?fit=410%2C270&ssl=1)
કામાખ્યા શક્તિપીઠ
કાશીકાપુરાણ તથા દેવીપુરાણ માં 41 શક્તિપીઠો માં કામરૂપ ને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. ગોહાટી ના કામગિરી પર્વત પર ભગવતી આદ્યશક્તિ કામાખ્યાદેવી નું પાવન પીઠ બિરાજમાન છે.
![](https://i0.wp.com/www.chavdaparivar.org/wp-content/uploads/2021/07/home-pith-03.png?fit=410%2C270&ssl=1)
ઉજ્જૈન શક્તિપીઠ
ઉજ્જૈન માં રુદ્રસાગર અથવા રુદ્રસરોવર નજીક હરસિધ્ધિ દેવીનું મંદિર છે. જેને શક્તિપીઠ માનવામાં આવે છે.
Social Activities
Covid-19 Vaccination
Covid-19 Vaccination Camp By Chavda Parivar
Free Mask Distribution
Chavda Parivar is Distribute Free Mask At Chokdi Gam
Herbal Kadha Distribution
For Fight Covid-19 Chavda parivar is Distribute Herbal Kadha With Tulsi
Free Medicine Distribution
Chavda Parivar is Distribute Require Covid-19 Medicine At Chokdi Gam
50 years of forgingnsolutions that help people and nature prosper.
0
+
0
+
0
+
0
M
FAMILY MEMBERS
We couldnu2019t do this without nyour help and donations
We want to give people of all ages and abilities a hands-on, life-changing experience of the natural world
Take action
We enable young people, families and adults of all ages and abilities to experience, learn and benefit from the naturalu00a0 a safe and friendly environment.